ગ્રીન સ્કૂલ કન્સેપ્ટ
સી.આર.સી. સરસાવ ખાતે આવેલી ૬ શાળાઓને પોતાનું આગવું મેદાન છે અને સારા એવા પ્રમાણમાં ખુલ્લી જગ્યા મળેલ છે। જેમાં ઇકો ક્લબ અંતર્ગત વ્રુક્ષોનુ વાવેતર કરવામાં આવે છે દર વર્ષે વ્રુક્ષરોપન્ ની પ્રવુત્તિ કરવામાં આવે છે પ્રસ્તુત તસવીરો ટેકરી ફ. શાળાની છે જેને જોતા લાગે છે કે આપને શાળાને બદલે કોઈ બગીચાના દ્રશ્યો જોઈ રહ્યા છે ચોમાંશાની ઋતુમાં અહી શાળાની શોભા કૈક ઓર જ લાગે છે
sodho sodho schoool..........
No comments:
Post a Comment