Thursday, 19 September 2013

Pragna abhigam chopada f. Pri.school

સી.આર.સી. સરસાવ માં વર્ષ ૨૦૧૩-૧૪ ના વર્ષ થી ચોપડા ફ.પ્રા.શાળામાં પ્રજ્ઞા અભિગમ અમલમાં મુકાયેલ છે આં નૂતનઅભિગમ થકી બાળકો અને શિક્ષકો અભિભૂત થયેલ છે .અને પ્રજ્ઞા નો કોન્સેપ્ટ સમજી તેમાં  તમાંમ બાબતોનું ધ્યાન રાખેલ છે










Monday, 16 September 2013

ગGreen school, school ke bagicho્રીન સ્કૂલ કન્સેપ્ટ

ગ્રીન સ્કૂલ કન્સેપ્ટ 

સી.આર.સી. સરસાવ ખાતે આવેલી ૬ શાળાઓને પોતાનું આગવું મેદાન છે અને સારા એવા પ્રમાણમાં ખુલ્લી જગ્યા મળેલ છે। જેમાં ઇકો ક્લબ અંતર્ગત વ્રુક્ષોનુ વાવેતર કરવામાં આવે છે દર વર્ષે વ્રુક્ષરોપન્ ની પ્રવુત્તિ કરવામાં આવે છે પ્રસ્તુત તસવીરો ટેકરી ફ. શાળાની છે જેને જોતા લાગે છે કે આપને શાળાને બદલે કોઈ બગીચાના દ્રશ્યો જોઈ રહ્યા છે ચોમાંશાની ઋતુમાં અહી શાળાની શોભા કૈક ઓર જ લાગે છે 





sodho sodho schoool..........


Sunday, 15 September 2013

ganesh visarjan

ganapati bappa moriya urja varshi laukariya ગણેશ વિશર્જન